સુરતમાં બુલેટ ટ્રેનને લઇ ખેડૂતોમાં ખુશીનો માહોલ
સુરતમાં બુલેટ ટ્રેનને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 3 તાલુકામાં 8 ગામોની જંત્રી 7 ઘણી કરવાનો નિર્ણય કરાયો છે. 13મી નવેમ્બરના રોજ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ગામોની જંત્રી રૂપિયા 708 કરવામાં આવશે. પહેલા 100 રૂપિયા કરતા ઓછી જંત્રી હતી.