સરકાર વાત કરે છે મોટી, છિનવે છે ગરીબોની રોટી: જિગ્નેશ મેવાણી VIDEO

લારી ગલ્લાવાાળાઓ સામે કોર્પોરેશન દ્વારા કરાઇ રહેલી કાર્યવાહીને પગલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ભાજપ સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા. ગરીબોની ચિંતા કરવાને બદલે સરકાર ગરીબોને પરેશાન કરતી હોવાનો પણ આરોપ મુક્યો હતો.

Trending news