ગુજરાત સરકારનો યુ ટર્ન: રાજ્યમાં ફરી કર્યું હેલ્મેટ ફરજિયાત

ગુજરાતમાં હેલ્મેટ મરજિયાત કરવા બદલ ઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી પર આજે સુનાવણી હાથધરવામાં આવી છે જેમાં હાઇકોર્ટે સરકારને નોટીસ ઈશ્યુ કરી છે એફિડેવિટ રજુ કરવા આદેશ કર્યો છે.

Trending news