Good News : અમદાવાદમાં 200 જેટલી માતાઓએ કર્યું ધાવણનું દાન

Good Newsમાં જુઓ અમદાવાદમાં 200 જેટલી માતાઓએ કર્યું ધાવણનું દાન. આની મદદથી મિલ્ક બેંક ઉભી કરવામાં આવી છે જે જરૂરિયાતવાળા બાળકોની ધાવણની જરૂરિયાત પુરી પાડશે.

Trending news