ગામડું જાગે છે: મોરબીની બાળકીના વાળથી સૌ છે હેરાન

વાળ સ્ત્રીઓનું ઘરેણું ગણાય છે પરંતુ અત્યારના આધુનિક સમયમાં અવનવી સ્ટાઈલના વાળ રાખવાની ફેશનના કારણે સ્ત્રીઓ લાંબા વાળ રાખતી જ નથી. પરંતુ મોરબીની એક પાંચ વર્ષની બાળકી આવી મહિલાઓને એક ઉદાહણ પૂરું પાડી રહી છે શું છે ખાસ વાત જોઈએ આ અહેવાલમાં

Trending news