ગામડું જાગે છેઃ જાણો સાણંદના રૂપાવટી ગામની શું છે વિશેષતા

ગુજરાતના લોકપ્રિય કાર્યક્રમ ગામડું જાગે છે આજે આપણે પહોંચ્યા છીએ અમદાવાદના સાણંદના રૂપાવટી ગામની વિશેષતા જોવા જઈએ તો પાણીની છે કારણકે અહીંના લોકો આરઓ પ્લાન્ટથી પીવાનું પાણી મેળવે છે. ગામના લોકોને દૂર દૂર સુધી પાણી ભરવા નથી જવું પડતું. તો બીજી તરફ ગામના લોકોને ખરાબ રસ્તાના કારણે હાલાકી વેઠવી પડે છે. સિંચાઈનું પાણી પણ કેમિકલવાળુ મળવાની ફરિયાદ છે.

Trending news