દિવાળીમાં માવઠું: હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી

દિવાળીમાં કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સર્જાતાં વરસાદ પડશે. મંગળવારે 20 તાલુકામાં વરસાદ પડ્યો હતો.

Trending news