ખેડામાં પ્લાયવુડ ફેક્ટરીમાં આ કારણે લાગી ભીષણ આગ, જુઓ વીડિયો

ખેડાના ધોળકા હાઈવે પર વાતળી ગામ પાસે ડાયમંડ નામની પ્લાયવુડની ફેક્ટરીમાં લાગી આગ, ખેડા અને નડીઆદ ફાયરની 2 ટિમો ઘટના સ્થળે પહોંચી,આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કરાયો

Trending news