સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન સામે પોલીસ ફરિયાદ, જુઓ વીડિયો

લોકસભા ચૂંટણીના પ્રચારમાં રાજકીય પાર્ટીઓના નેતાઓના છાશવારે વિવાદાસ્પદ નિવેદનો સામે આવી રહ્યાં છે. આ જ કડીમાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમખાને રામપુરમાં ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર જયા પ્રદા સામે આપેલા નિવેદને મોટો વિવાદ સર્જ્યો છે. આ મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.

Trending news