ભોપાલના રેસ્ટોરન્ટના સ્ટાફ અને ગ્રાહકો વચ્ચે મારામારી

ભોપાલના રેસ્ટોરન્ટના સ્ટાફ અને ગ્રાહકો વચ્ચે મારામારી થવાની ઘટના બની છે. હકીકતમાં ગ્રાહકોને ખાવાનું પસંદ ન આવતા સ્ટાફ સાથે તેમણે મારામારી કરી હતી. જોકે ગ્રાહકોએ સ્ટાફની છોકરીઓની છેડતી કરી હોવાનો આક્ષેપ પણ છે.

Trending news