શભરમાં આજથી ફાસ્ટેગનો અમલ શરૂ, નિયમો જાણીને જ હાઈવે પર નીકળવું

દેશભરમાં આજથી ફાસ્ટેગની અમલવારી શરૂ કરવામાં આવી છે. જેથી હવે ફાસ્ટેગ વિનાના વાહનચાલકોએ બમણો ટેક્સ ચૂકવવો પડશે. દરેક ટોલ પ્લાઝા પર રોકડ રકમ ભરવા માટેની ફક્ત એક જ લાઈન રહેશે, જો ફાસ્ટેગવાળી લાઈનમાં ફાસ્ટેગ વગર પસાર થવું હોય તો ડબલ ટેક્સ લેવામાં આવશે... હાઈવે પરના તમામ ટોલ બૂથ પર ફાસ્ટેગ ફરજિયાત કરાયો છે... નોંધનીય છે કે, પહેલા 15 ડિસેમ્બરથી ફાસ્ટેગ નિયમ લાગૂ થવાનો હતો, પરંતું સરકારે અગાઉ કર્યો હતો 1 મહિનાનો વધારો કર્યો હતો, ત્યારે આજથી ફરી ફાસ્ટ ટેગ નિયમનો અમલ શરૂ કરાયો છે.

Trending news