અમરેલીમાં ફરી માનવભક્ષી દીપડાનો આતંક, ખેડૂતો પોકારી ઉઠ્યા ત્રાહિમામ

આજે વાત કરીશું ખેડૂતોને પડતી સમસ્યાને જેમાં ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી અમરેલી જિલ્લામાં દીપડાનો ત્રાસ જોવા મળી રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક સિંહ પણ ખેતરમાં દેખાય જતા ખેડુતોને ખેતરો તેમજ વાડીએ જવાનું મુશ્કેલ બની રહ્યું છે અમરેલી જિલ્લામાં છેલ્લા ચાર પાંચ વર્ષમાં દિપડાએ જે લોકો ઉપર હુમલો કરી તેને ફાડી ખાધો છે તેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતો જ્યારે ખેતીકામ કરતા હોય છે ત્યારે દીપડો અચાનક હુમલો કરી દે છે આ હુમલાને લઈને અમરેલી જિલ્લાના ખેડૂતોમાં એક ડર જોવા મળી રહો છે.

Trending news