ખેડાનો યુવાન કરી રહ્યો છે કાળા ચોખાની ખેતી, કરે છે મબલખ કમાણી

ખેડાના ખેડુતે કાળા ચોખા ઉઘાડવાની અનોખી સિધ્ધી હાસલ કરી છે. ડાયાબીટીસના પેસન્ટ અને વજન ઓછુ કરવા ઇચ્છતા લોકો માટે આશીર્વાદ સમાન આ કાળા ચોખાની ખેતી અત્યારસુધી માત્ર મીઝોરમ જેવા પ્રદેશોમાં થતી હતી. પરંતુ ગુજરાતમાં સૌપ્રથમ ખેડાના સાંખેજ ગામના ખેડુતે કાળા ચોખાની સફળ ખેતી કરતા હવે ગુજરાતના લોકને પણ કાળા ચોખા મળી સકશે.

Trending news