ફાની વાવાઝોડાની ગુજરાતમાં આ રીતે થઈ અસર, આટલું થયું નુકસાન

રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે.. ભારે ગરમીના ઉકળાટમાં વાદળછાયું વાતાવારણ સર્જાયું છે, સમગ્ર પંથકમાં વરસાદી છાંટા પણ પડ્યાં છે, વરસાદી છાંટાને કારણે વાતાવરણમાં આંશિક ઠંડક અનુભવાઇ છે

Trending news