મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ : જુઓ કોણ છે કિંગમેકર

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 : પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આજે મત ગણતરી કરાતાં ચોંકાવનારા પરિણામ સામે આવતા દેખાઇ રહ્યા છે. ત્રણ રાજ્યોમાં સત્તા ધરાવતી ભાજપ પાસે કહી શકાય એવી એકેય રાજ્યમાં સ્પષ્ટ બહુમતી મળતી દેખાતી નથી. એક માત્ર મધ્યપ્રદેશમાં ભાજપ સન્માનજનક સ્થિતિમાં છે. અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પાતળી સરસાઇ દેખાઇ રહી હોવાથી વિજેતા અન્ય પક્ષો અને અપક્ષ કિંગમેકરની ભૂમિકામાં મનાઇ રહી છે. જુઓ વીડિયો

Trending news