સરકારી કોલેજમાંથી ડિગ્રી મેળવનાર માટે મહત્વના સમાચાર,ગામડામાં હવે તબીબોને એક વર્ષ કરવું પડશે કામ

ડેપ્યુ. સીએમ નીતિન પટેલે કહ્યું કે નવા તબીબે 5 લાખના બોન્ડ પણ ભરવા પડશે. 300ના સ્ટેમ્પ પર 15 લાખની બાહેંધરી આપવી પડશે. ગામડામાં સેવા ન આપે તો 20 લાખ રૂપિયા આપવા પડશે. રકમ નહીં ભરે તો પ્રેકટિસનું પ્રમાણપત્ર નહીં મળે. આ સુધારો આ વર્ષથી અમલમાં મુકવામાં આવશે.

Trending news