કયા જિલ્લાનું ગામ ઝળક્યું રાષ્ટ્રીય સ્તરે? જુઓ ગામડું જાગે છે

સ્વચ્છ ભારત અંતર્ગત ગામડાઓમાં પણ 100 ટકા શૌચાલય બનાવવાનું લક્ષ્ય અપાયુ છે તેમજ આધુનિક સુવિધા સભર ગામડાઓ પણ હાલ બની રહ્યાં છે. દેવભૂમિદ્વારકાનું આવું જ એક ગામ છે જ્યાં શૌચાલય સહિત તમામ પ્રકારની સુવિધાઓ છે અને ગામ મેળવ્યું ચૂક્યું છે કેન્દ્ર સરકાર તરફથી એવોર્ડ. શું ગામની સિદ્ધિ જોઈએ આ અહેવાલમાં...

Trending news