દ્વારકામાં જીવિત વ્યકિતનું બનાવાયું મરણ સર્ટિ, જુઓ પછી શું થયું

દ્વારકામાં જીવિત વ્યકિતનો મરણ સર્ટિ બનાવવા મામલે પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. પોલીસે ફરિયાદીના પતિ સહિત એક યુવાન હિતેશ કારાની ધરપકડ કરી છે. હિતેશે પોતાના મોટાબાપાના મરણ સર્ટિનો ઉપયોગ તરી ફોટો શોપના માધ્યમથી નવું સર્ટિ બનાવ્યું હતુ.

Trending news