વડોદરામાં ઝડપાયું ડુપ્લિકેટ પાસપોર્ટનું કૌભાંડ

વડોદરામાં ડુપ્લિકેટ પાસપોર્ટનું કૌભાંડ ઝડપાયું છે. SOGની ટીમે સયાજીગંજ વિસ્તારમાંથી કૌભાંડ ઝડપ્યું છે. અહીં 5 લોકોને સ્પેનના નકલી પાસપોર્ટ આપી છેતરપિંડી આચરવામાં આવી છે. આ મામલામાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે.

Trending news