બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલના 20 રેસિડન્ટ ડોક્ટરો ડેન્ગ્યુના સકંજામાં

અમદાવાદમાં રોગચાળાએ લીધો ભરડો લીધો છે. અહીં બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલના 20 રેસિડન્ટ ડોક્ટરો ડેન્ગ્યુના સકંજામાં આવ્યા છે. અહીં 1 મહિનાની અંદર જ 40 ડૉક્ટરોના ડેન્ગ્યુના રિપોર્ટ આવ્યા પોઝિટીવ આવ્યા હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી હોસ્ટેલમાં ફોગિંગ નથી કરાયું.

Trending news