બિન અનામત મુદ્દે નાયબ મુખ્યમંત્રીની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું નીતિન પટેલે...

પાટણ ખાતે બિન અનામત મુદ્દે નાયબ મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપી હતી. આજ રોજ ગૃહ મંત્રી પ્રદીપ સિંહ જાડેજા અને નીતિન પટેલ દ્વારા બિન અનામત સંગઠનના પ્રતિ નિધિઓ સાથે બેઠક કરશે. બિન અનામતના બને પક્ષીની રજુઆત સાંભળી કોઈને અન્યાય ના થાય તે રીતે વાતચીત કરી યોગ્ય નિર્ણય કરવામાં આવશે.

Trending news