મહેસાણાના તમામ ડોક્ટરોએ પણ હડતાળ પર, જુઓ વીડિયો

બંગાળમાં ડોક્ટર પર થયેલા હુમલા બાદ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને ડૉક્ટરોની દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે, દેશવ્યાપી હડતાળને ગુજરાતના ડૉક્ટરોએ પણ સમર્થન આપ્યુ છે. જેમાં મહેસાણામાં પણ તમામ તબીબો હડતાળમાં જોડાયા.

Trending news