વડોદરા AIMS કંપનીમાં બ્લાસ્ટમાં 6ના મોત, મૃતદેહ સયાજી હોસ્પિટલ લવાયા

ગઈ કાલે પાદરની એઇમ્સ કંપનીમાં જીવ ગુમાવનાર મૃતકો ના પરિવારજનો આજે સયાજી હોસ્પિટલ આવી પોહચ્યા હતા.અને કંપની દ્વારા જ્યાં સુધી વળતર ની રકમ નહીં ચૂકવાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકાર વાની ચીમકી ઉચ્ચારી રહયા છે.

Trending news