ઠાકોરજી સાથે હોળી રમવા ડાકોર સજ્જ

હોળી ઉત્સવ માટે ડાકોર સજ્જ થયું છે. ભગવાન શ્રી રણછોડ રાયજી સાથે હોળી મનાવવા માટે ડાકોર મંદિરને અનોખી રીતે શણગારમાં આવ્યું છે. ઠાકોરજી સાથે હોળીના રંગે રંગાવા માટે ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જુઓ વીડિયો

Trending news