ક્રેડાઇ નેશનલની શહીદોને અનોખી શ્રધ્ધાંજલિ, તમને પણ થશે ગર્વ

પુલવામા હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોને શ્રધ્ધાંજલિ માટે દેશભરમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો થઇ રહ્યા છે. આ સંજોગોમાં ક્રેડાઇ નેશનલ દ્વારા શહીદ જવાનોને અનોખી શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. શહીદ પરિવારને એમના નગર કે રાજ્યમાં ઘર આપવાની મોટી જાહેરાત કરવામાં આવી છે.

Trending news