દાણીલીમડાના કોર્પોરેટ શહેઝાદ ખાનને 5 કલાકના મળ્યા જામીન

આજે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની સામાન્ય સભામાં દાણીલીમડા કોર્પોરેટર પોલીસ કાફલા સાથે હાજર રહ્યા હતા. કોંગ્રેસના શહેજાદખાન પઠાણ પોલીસ કાફલા સાથે amc આવ્યા હતા. બેઠકમાં હાજર રહેવા કોર્ટે 5 કલાકના જામિન આપ્યા છે. સાંજના 4થી રાતના 9 વાગ્યા સુધીના જામિન મળ્યા છે. શાહઆલમ તોફાન કેસમાં શહેજાદની ધરપકડ થઇ છે.

Trending news