નરેન્દ્ર રાવતે PM મોદી વિરૂદ્ધ કરી અભદ્ર ટિપ્પણી

ગુજરાત કોગ્રેસ પ્રવકતા અને વડોદરા કોગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી વિરુધ્ધ ટ્વિટ કરી અપશબ્દ લખતા લોકસભા ચૂંટણી પહેલા કોગ્રેસની મુશ્કેલી વધી છે. વડોદરા કોગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે પોતાના ટ્વીટર હેન્ડલ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે નીચ શબ્દનો પ્રયોગ કરતા મોટો વિવાદ થયો છે.

Trending news