પાંચ વર્ષમાં બંન્ને રાજ્યોમાં ફરીથી ચૂંટણી જીતવી મોટી વાત છે: PM મોદી

મહારાષ્ટ્ર અને હરિયાણા રાજ્ય વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યા પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે પાર્ટીના વડામથક ખાતે કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું કે, મહારાષ્ટ્ર અને હરિયાણાની રાજ્યની જનતાને અભિનંદન. ભાજપને જે રીતે બંને રાજ્યમાં પ્રજાએ મોટી સંખ્યામાં મત આપ્યો છે તેના માટે તેનો ખુબ ખુબ આભાર.

Trending news