ગાંધીનગરમાં યોજાયો રૂપાણી સરકારના 3 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સરકારના ત્રણ વર્ષ પૂર્ણ થશે, ત્રણ વર્ષ પૂર્ણ થવાને લઈ સરકાર કરશે ઉજવણી, મહાત્મા મંદિરમાં બપોરે 2 વાગ્યાથી ઉજવણી કરશે, વિવિધ યોજનાઓનો પ્રારંભ કરવામાં આવશે

Trending news