સાઉથ બોપલ ખાતે સીએમ રૂપાણીનું સભાને સંબોધન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. બીજા દિવસે અમદાવાદના સાઉથ બોપલ ખાતે અમિત શાહની સભાનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે આ સભામાં સીએમ રૂપાણી, ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યાં હતા. બોપલ ખાતે સીએમ રૂપાણીએ જાહરે સભાને સંબોધન કર્યું હતું.

Trending news