CAA વિરોધના બંધ દરમિયાન થયો પથ્થરમારો, પીએસઆઈ ઘાયલ

સીએએના વિરોધમાં સુરતમાં આજે બંધનુ એલાન આપ્યું હતું. જેના બાદ સુરતના લિંબાયતમાં પથ્થરમારાની ઘટના બની હતી. બંધ દરમિયાન થયેલા પથ્થરમારામાં PSI પણ ઘાયલ થયા હતા. પથ્થરમારા બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

Trending news