ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે, પાટણમાં કેનાલનો મુદ્દો ખેડૂતો પર જ ઢોળી દીધો

પાટણ જિલ્લામાં રવી પાક લેવા માટે ખેડૂતોનો આધાર તૂટી રહ્યો છે. નર્મદા કેનાલમાં વારંવાર પડતા ગાબડાથી ખેડૂતો પરેશાન છે, ત્યાં તો નર્મદા વિભાગના ઈજનેરનું નિવેદન ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે જેવો ઘાટ સર્જી રહ્યું છે. જુઓ શું છે વિસ્તૃત અહેવાલ....

Trending news