પાકિસ્તાની મીડિયામાં ચંદ્રયાન-3નું મહત્વ પરંતુ ચીની મીડિયા કેમ ચૂપ..?

ભારતે ઇતિહાસ રચ્યો. જે અંગે પાક સહિત વિશ્વભરના મોટાભાગના મીડિયાએ મહત્વ આપ્યું હતું પરંતુ ચીની મીડિયા ચૂપ રહ્યું હતું. હવે આવું શા માટે એ કહેવું તો મુશ્કેલ છે...! 

Trending news