ચૈત્રી નોરતામાં ઘરની ગેલેરીમાં ઊભા રહીને લોકોએ કરી આરતી

અમદાવાદ કોરોના સામેના જંગમાં સ્થાનિકો પણ જોડાયા. ચૈત્રી નવરાત્રી ના સમયે પોતાના ઘરની ગેલેરીમાં ઊભા રહીને કરી માતાજીની આરતી. વાસણા વિસ્તારના સિદ્ધિ એપાર્ટમેન્ટના સ્થાનિકોની પહેલ.

Trending news