અમદાવાદના નિકોલમાં 3 કિલો સોનાની લૂંટ, સામે આવ્યા સીસીટીવી

અમદાવાદમાં ગુનાની સંખ્યા દિન પ્રતિદિન વધતી જઇ રહી છે. અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં 3 કિલો સોનાની લૂંટની ચકચારી ઘટના બની છે. જ્વેલર્સને માલ સપ્લાય કરતા વેપારીને લૂંટી લેવામાં આવ્યો હોવાની ઘટના બની છે. ખોડીયાર મંદિર પાસે ચકચારી ઘટના બનતા લોકોમાં કુતુહલ વ્યાપ્યું છે.

Trending news