ભારે વરસાદને પગલે ગુજરાતમાં મહત્વના કોઝ-વેનું ધોવાણ

ભારે વરસાદને પગલે ગુજરાતમાં મહત્વના કોઝ-વેનું ધોવાણ થવાની ઘટનાઓ નોંધાઈ છે. આ ધોવાણને કારણે લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

Trending news