પેટ્રોલની ટાંકીમાં દારુ છુપાવીને લાવતો બુટલેગર ઝડપાયો, વલસાડ પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.....

 દારૂ લાવવાનો બુટલેગરનો નવો કીમિયો. પેટ્રોલની ટાંકીમાં દારૂ છુપાવી ગુજરાતમાં લાવતો બુટલેગર ઝડપાયો. વલસાડ રૂરલ પોલીસે નેશનલ હાઇવે 48 પરથી બાતમીના આધારે કાર રોકી ચાલકની ધરપકડ કરી હતી. કુલ રૂપિયા 2.12 લાખનો મુદામાલ પોલીસે જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી.

Trending news