રાહુલ ગાંધી પર બુથ કેપ્ચરિંગનો આરોપ

સ્મૃતિ ઈરાનીએ ગંભીર આરોપો લગાવતા કહ્યું છે કે, અમેઠીમાં બુથ કેપ્ચર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે, આ કામ પાછળ રાહુલ ગાંધીનો હાથ છે. અમેઠી ગાંધી પરિવારની બેઠક છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના સ્મૃતિ ઈરાની અમેઠી બેઠક પર રાહુલ ગાંધીની સામે ચૂંટણી લડી રહ્યા છે.

Trending news