મહારાષ્ટ્ર અને હરિયાણામાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ

હરિયાણા અને મહારાષ્ટ્રમાં મતદાન પુરું થયા પછી EXIT POLLનાં પરિણામ આવવા લાગ્યા છે. તેના અનુસાર બંને રાજ્યમાં લગભગ ભાજપ બીજી વખત સરળતાથી સત્તા પ્રાપ્ત કરી રહી છે. એટલે કે, 2019ની સામાન્ય ચૂંટણી પછી મોદી લહેર સતત મજબૂત થઈ છે. મોટાભાગના એક્ઝીટ પોલમાં મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ગઠબંધનને બે તૃતિયાંશ બહુમત મળવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

Trending news