LRD મામલે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું

એલઆરડી મામલે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. સરકારની જાહેરાત છતાં પરિપત્ર જાહેર ન થતા અલ્ટીમેટમ આપીને કહ્યું કે, આ મામલાનો ઝડપથી ઉકેલ નહિ આવે તો પદયાત્રા કરશે. ઉકેલ નહિ આવે તો આંદોલન કરવામાં આવશે.

Trending news