ભરૂચના જંબુસરના કાવ ગામે ઘાસમાં લાગી આગ

ભરૂચનાં જંબુસરનાં કાવા ગામે આગનાં બનાવની ઘટના સામે આવી હતી. જંબુસરનાં કાવા ગામે ઘાસનાં જથ્થામાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. ઘટનાને પગલે ગ્રામજનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિનાં સમાચાર સામે આવ્યા નથી.

Trending news