ભરૂચઃ જુઓ કેમ સામાન્ય ડ્રાઈવરને GST વિભાગે ફટકારી 200 કરોડની નોટિસ

ભરૂચઃ છૂટક મજૂરી અને ડ્રાઈવરનું કામ કરનાર વ્યક્તિને GST વિભાગે નોટિસ મોકલી છે. GST વિભાગે યુવકના ઘરે દરોડા પણ પાડ્યા હતા. કંઈ હાથ ન લાગતાં GST વિભાગે નોટિસ આપી. ડ્રાઈવરના ડોક્યુમેન્ટનો ખોટી રીતે ઉપયોગ થયાની આશંકા.

Trending news