ભક્તિ સંગમ: પુનેના દગડુ શેઠ મંદિરના કરીએ દર્શન

શ્રી દગડુ શેઠ હલવાઇ ગણપતિ ભગવાન ભક્તોના લાડલા ભગવાન છે. શ્રીમંત દગડુશેઠ હલવાઇ ગણપતી પુના શહેરના ગૌરવનું ઉચ્ચત્તમ સ્થાન માનવામાં આવે છે. દર વર્ષે ભારતભરના અને દેશ વિદેશના અગણિત ભક્તો આ ભગવાનના દર્શન કરવા આવે છે. શ્રી દગડુશેઠ હલવાઇ ગણપતીનું આ મંદિર ભક્તોના આદર અને ભક્તીનું સ્થાન છે.

Trending news