બનાસકાંઠા ડેરીનું ઐતિહાસિક જોડાણ, જુઓ શું ફાયદો થશે

બનાસકાંઠા ડેરીનું યૂપીમાં હિન્દુસ્તાન કોમ્પ્યુ. લિ. સાથે ઐતિહાસિક જોડાણ, HCL સમુદાયના 175 યુનિટ બનાસડેરીને સોંપવાના કરાર, 175 ઓટોમેટિક મિલ્ક કલેક્શન યુનિટ અને કરોડોના ખર્ચે બનાવાયેલું ઈન્ફ્રા. મફત આપવાના કરાર

Trending news