વિધાનસભામાં કોંગ્રેસના રાજ્ય સરકાર પર પ્રહારો, વાઘાણીએ આપ્યા જવાબ

આજે ગૃહમાં પ્રશ્નોતરી દરમિયાન તેમના આગેવાનોએ વિરોધ કર્યો હતો. કોંગ્રેસ ગુજરાતના લોકોને પાણી ન મળે તેવો વિરોધ કરી રહી છે. નર્મદા યોજનામાં કોણે વિઘ્નો નાખ્યાએ બધાને ખબર છે. સૌની યોજના પરિપૂર્ણ કરવા સરકારે સતત કામ કર્યા છે. આ અંગે જીતુ વાઘાણીએ કોંગ્રેસના પૂછેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

Trending news