વિધાનસભા સત્ર: શિયાળુ સત્રના બીજા દિવસે કયા મુદ્દાની ચર્ચા?

ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્રનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે શિયાળુ સત્રના અંતિમ દિવસે ગૃહમાં આજે 5 બિલ રજૂ કરવામાં આવશે. જો કે, ગઇકાલે વિધાનસભામાં શિયાળુ સત્રનો બિજો દિવસ હતો ત્યારે તેમાં કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તે જાણો અમારો સમગ્ર અહેવાલમાં...

Trending news