જુઓ ગુજરાતના ખેડૂતો પારંપરિક ખેતી છોડી નવતર ખેતી તરફ કેવી રીતે વળી રહ્યાં છે

ગુજરાત: અન્ય રાજ્યોના ખેડૂતો પાસેથી માહિતી મેળવી ખેડૂતો ગુજરાતમાં પણ સારા પાક કે ફળ, શાકભાજી લઈ રહ્યાં છે. આવા જ ચરોતર વિસ્તારના ખેડૂતોએ એક નવતર પ્રયોગ કર્યો છે અને તેમને મળી છે ધારી સફળતાં.તો ચાલો જાણીએ આણંદના ખેડૂતોએ શેની કરી છે ખેતી.

Trending news