લોકસભા ચૂંટણી 2019: આણંદના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યુ

આણંદ લોકસભાના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ ઉમેદવારી ફોર્મ ભરે તે પહેલા વિશાળ રેલી અને પહેલ સભાનું આયોજન કરવામાં આવ્યું....મિતેશ પટેલે મહાદેવના દર્શન બાદ સભા સ્થળે આવ્યા જ્યાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેઓનું સ્વાગત કર્યું...

Trending news