AMTSના કર્મચારીઓ કેમ ઉતર્યા હડતાળ પર, જુઓ વિગત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાન્સપોર્ટના સર્વિસ કોન્ટ્રોક્ટર ચાર્ટર્ડના સ્પીડનાં કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. તેમની હડતાળનો આજે ત્રીજો દિવસ છે.કર્મચારીઓએ પગાર વધારાની માગણી કરી છે.

Trending news