અમરેલી: આઠ સિંહોએ કર્યું જંગલી પશુનું મારણ, જુઓ વીડિયો

અમરેલીના ખાંભાના ડુંગર વિસ્તારમાં એકી સાથે આઠ સિંહોએ કર્યું જંગલી પશુનું મારણ. દિવસે મારણ કરી આઠથી વધુ સિંહના ટોળાએ મારણ આરોગ્યું.

Trending news